Latest Gold Rate: અખાત્રીજ પહેલા સોનાએ ઈતિહાસ રચ્યો...10 ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ પાર કરી ગયો, જાણો લેટેસ્ટ રેટ

અખાત્રીજ પહેલા જ સોનાનો ભાવ લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. આ વખતે જો તમારે સોનું ખરીદવું હોય તો ભારે પડી શકે છે. શરાફા બજારમાં ભાવ ટેક્સ સાથે લાખ પાર ગયો છે. જાણો શરાફા બજાર અને વાયદા બજારમાં શું છે ભાવ. 

Latest Gold Rate: અખાત્રીજ પહેલા સોનાએ ઈતિહાસ રચ્યો...10 ગ્રામ સોનાનો ભાવ હવે એક લાખ પાર કરી ગયો, જાણો લેટેસ્ટ રેટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.