Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઉછાળો, ભાવ જાણીને ધ્રાસકો પડશે, જાણો 22-24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: સોનાના ભાવમાં ફરી એકવાર બંપર તેજી જોવા મળી છે અને ભાવ ઉછળીને ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ચાંદીમાં પણ ચમક જોવા મળી રહી છે. સોના અને ચાંદીમાં તેજીથી રોકાણકારો ગેલમાં છે. જો કે લગ્નગાળામાં ખરીદી કરવાનું ભારે પડી શકે છે. સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ ખાસ જાણો. 

Gold Rate Today: રાતોરાત સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઉછાળો, ભાવ જાણીને ધ્રાસકો પડશે, જાણો 22-24 કેરેટ સોનાનો લેટેસ્ટ રેટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More