Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ગણતરીના કલાકોમાં ભાવ ઘટીને કેટલા થયા? ચેક કરો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું જબરદસ્ત ઉછળ્યું તો રિટેલ બજારમાં એટલું જ જોરદાર પછડાયેલું જોવા મળ્યું છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરો. 

Gold Rate Today: સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ગણતરીના કલાકોમાં ભાવ ઘટીને કેટલા થયા? ચેક કરો લેટેસ્ટ રેટ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More