Gold Rate Today: સોનાએ આપી રાહત, ચાંદી પણ નબળી પડી, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ ખાસ જાણો

Latest Gold Rate: સતત ઉતાર ચડાવ વચ્ચે સોનું રોકાણકારો માટે સુરક્ષિત રોકાણ બની રહ્યું છે. જો કે લગ્નગાળામાં ખરીદી કરવા માંગતા લોકો માટે મુસીબતો વધેલી જોવા મળે છે. જો કે આજે સોનાના ભાવે રાહત આપી છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: સોનાએ આપી રાહત, ચાંદી પણ નબળી પડી, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ ખાસ જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.