Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં બંપર તેજી, એક ઝટકે ભાવ રોકેટ સ્પીડથી વધ્યા, જાણો લેટેસ્ટ રેટ અને તેજીના કારણો

2025નું વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે સોનું અને ચાંદી જબરદસ્ત ઉછાળા મારતા જોવા મળી રહ્યાં છે. આ વર્ષે બંને કિંમતી ધાતુઓમાં ભારે તેજી જોવા મળી છે. આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. ચાંદી તો વળી 9000 રૂપિયા ઉછળી છે. જાણો લેટેસ્ટ રેટ. 

 Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં બંપર તેજી, એક ઝટકે ભાવ રોકેટ સ્પીડથી વધ્યા, જાણો લેટેસ્ટ રેટ અને તેજીના કારણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More