12 અને 28% નો GST સ્લેબ થશે ખતમ, GoM એ કેન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર્યો, સામાન્ય લોકોને મળશે રાહત

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથેની મંત્રીઓના જૂથની બેઠકમાં કેન્દ્રના સરળ, બે-સ્લેબ કર પ્રણાલીના પ્રસ્તાવને સમર્થન આપવામાં આવ્યું છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે જૂથે હાલના 12% અને 28% કર સ્લેબને નાબૂદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
 
  12 અને 28% નો  GST સ્લેબ થશે ખતમ, GoM એ કેન્દ્રનો પ્રસ્તાવ સ્વીકાર્યો, સામાન્ય લોકોને મળશે રાહત