કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, દિવાળી પહેલા સરકાર આપશે ડબલ ભેટ!

Central Employees: સંદર્ભની શરતોને મંજૂરી મળ્યા પછી, 8મા પગાર પંચની ઔપચારિક રચના કરવામાં આવશે. ત્યારબાદ કમિશન વિવિધ હિસ્સેદારો સાથે ચર્ચા કરશે અને પગાર સુધારણા માટે ફિટમેન્ટ ફેક્ટર અને અન્ય ભથ્થાં અંગે તેની ભલામણો રજૂ કરશે.
 

 કરોડો કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર, દિવાળી પહેલા સરકાર આપશે ડબલ ભેટ!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More