PNB અને બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે લીધો મોટો નિર્ણય !

Bank News: બંને બેંકોએ પોતાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લીધો છે, જેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન લેતા ગ્રાહકોને રાહત મળશે. તમને જણાવી દઈએ કે બંને બેંકો માટે સુધારેલા દર 1 સપ્ટેમ્બર, 2025થી લાગુ થશે.

PNB અને બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહકો માટે સારા સમાચાર, બેંકે લીધો મોટો નિર્ણય !
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More