8મા પગાર પંચ પર સરકારની નવી સૂચના, પગારથી લઈ DA પર ચર્ચા, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર

8th Pay Commission: નાણા મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં કમિશનની રચના, સભ્યો, કાર્યક્ષેત્ર અને મુખ્ય મથકની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. કમિશનને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થાં અને અન્ય લાભોની સમીક્ષા કરવા અને ભલામણો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
 

8મા પગાર પંચ પર સરકારની નવી સૂચના, પગારથી લઈ DA પર ચર્ચા, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More