ગ્રેચ્યુઇટીના બદલાયા નિયમો, હવે શું છે Eligibility, સરકારે આપી આ જાણકારી

Gratuity Eligibility: એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે નવા શ્રમ સંહિતા શ્રમ નિયમોનું આધુનિકીકરણ કરાશે, કામદાર કલ્યાણમાં સુધારો કરશે અને શ્રમ ઇકોસિસ્ટમને વિકસતી પ્રથાઓ સાથે ઢાળવાનું કામ કરશે. આ સુધારાઓ આત્મનિર્ભર ભારતના ધ્યેયને વેગ આપશે અને ઉદ્યોગોને વધુ યોગ્ય અને સ્પર્ધાત્મક બનાવશે.
 

ગ્રેચ્યુઇટીના બદલાયા નિયમો, હવે શું છે Eligibility, સરકારે આપી આ જાણકારી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More