આ વસ્તુઓ પર પહેલા કરતા વધી ગયો ટેક્સ, ચેક કરો નવરાત્રિથી મોંઘા થનારા સામાનોનું લિસ્ટ

આ સાથે, ઘણી વસ્તુઓ પરના કર દરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. GST કાઉન્સિલે હવે ખાંડ અને અન્ય મીઠાશ ધરાવતી વસ્તુઓ પર GST 28% થી વધારીને 40% કર્યો છે. આ નવી સિસ્ટમ 22 સપ્ટેમ્બર 2025 થી અમલમાં આવશે.
 

આ વસ્તુઓ પર પહેલા કરતા વધી ગયો ટેક્સ, ચેક કરો નવરાત્રિથી મોંઘા થનારા સામાનોનું લિસ્ટ
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More