ગુજરાતની રિફાઈનરીને મોટો ઝટકો, યુરોપિયન યુનિયને લગાવ્યો પ્રતિબંધ, વેપાર પર થશે મોટી અસર

Nayara Energy EU ban : આ પ્રતિબંધને કારણે, નયારા એનર્જી હવે યુરોપમાં પેટ્રોલિયમ ઉત્પાદનો નિકાસ કરી શકશે નહીં. જેને કારણે વેપાર ધંધા અને રોકાણ પર મોટી અસર થશે

ગુજરાતની રિફાઈનરીને મોટો ઝટકો, યુરોપિયન યુનિયને લગાવ્યો પ્રતિબંધ, વેપાર પર થશે મોટી અસર
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More