H-1B વિઝા: ટ્રમ્પના 100,000 ડોલરના ઝટકા પછી શું છે ભારતીય IT કંપનીઓનો પ્લાન ? જાણો

Impact On India: H-1B વિઝા ફીમાં આ નોંધપાત્ર વધારો યુએસ શ્રમ બજારને સુરક્ષિત કરવા તરફ એક મોટું પગલું છે. ભારતીય IT ઉદ્યોગ સ્થાનિકીકરણ અને કૌશલ્ય વિકાસની તેની મજબૂત વ્યૂહરચના દ્વારા આ પડકારને તકમાં ફેરવવા માટે તૈયાર છે.

H-1B વિઝા: ટ્રમ્પના 100,000 ડોલરના ઝટકા પછી શું છે ભારતીય IT કંપનીઓનો પ્લાન ? જાણો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More