શનિવારે થોડા કલાકો માટે બંધ રહેશે UPI સર્વિસ, આ બેંકમાં ખાતુ હોય તો પડશે તકલીફ

HDFC Bank UPI Downtime : HDFC બેંક દેશની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. દેશભરમાં તેના ગ્રાહકો ફેલાયેલા છે. તેના ગ્રાહકોની સંખ્યા પણ ઘણી મોટી છે. આ બેંકની UPI સેવા થોડા સમય માટે બંધ રહેશે. જો આ બેંકમાં તમારું ખાતુ હોય તો ખાસ જાણી લેજો

શનિવારે થોડા કલાકો માટે બંધ રહેશે UPI સર્વિસ, આ બેંકમાં ખાતુ હોય તો પડશે તકલીફ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More