ICICI બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! રાતોરાત મિનિમમ બેલેન્સમાં કર્યો 5 ગણો વધારો, 1 ઓગસ્ટથી નિયમ લાગૂ

નવા નિયમ મુજબ આ પ્રાઈવેટ બેંકે સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ સરેરાશ બેલેન્સ મર્યાદામાં 5 ગણા સુધીનો વધારો કર્યો છે. જાણો વિગતો. 

ICICI બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો! રાતોરાત મિનિમમ બેલેન્સમાં કર્યો 5 ગણો વધારો, 1 ઓગસ્ટથી નિયમ લાગૂ
Image Credit: ICICI Bank Saving Account Minimum Balance.Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More