8મા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, એક્સપર્ટે કહ્યું આટલા સમય સુધી જોવી પડશે રાહ!

8th Pay Commission: મોદી સરકારે આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, જેનાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નોંધપાત્ર રાહત મળી હતી. 16 જાન્યુઆરી, 2025ના રોજ કરવામાં આવેલી આ જાહેરાતથી લાખો કર્મચારીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી.
 

8મા પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર, એક્સપર્ટે કહ્યું આટલા સમય સુધી જોવી પડશે રાહ!

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More