રેલવે સ્ટેશન પર લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, હવે લગેજ લિમિટ કરતા વધુ હશે તો ભરવો પડશે દંડ; જાણો લિમિટ

Indian Railways Luggage Rules: ભારતીય રેલવેના નિયમો અનુસાર ટ્રેનના અલગ-અલગ ક્લાસ માટે લગેજની કેપેસિટી અલગ-અલગ નક્કી કરવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, હવે લગેજ લિમિટ કરતા વધુ હશે તો ભરવો પડશે દંડ; જાણો લિમિટ
Source: Bureau