ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતનો મોટો દાવ, હવે આ દેશમાંથી મંગાવી રહ્યું છે ક્રૂડ ઓઈલ

Crude Oil: જૂન મહિનામાં ભારતે રશિયા પાસેથી તેલની ખરીદી પશ્ચિમ એશિયાઈ સપ્લાયર્સ સાઉદી અરેબિયા અને ઇરાકથી આયાત કરેલા જથ્થા કરતાં વધી ગઈ હતી. રવિવારે સવારે અમેરિકન દળોએ ઈરાનમાં ત્રણ સ્થળો પર હુમલો કર્યો.
 

ઈરાન ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ભારતનો મોટો દાવ, હવે આ દેશમાંથી મંગાવી રહ્યું છે ક્રૂડ ઓઈલ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.