જાન્યુઆરીમાં મોંઘવારી બનશે 'ડાકણ'! AI ખિસ્સા પર વધારશે ભાર, બધું જ થઈ જશે મોંઘુ ! GST રાહત પણ નકામી

Price Hike: સરકારે GST ઘટાડ્યો અને દાવો કર્યો કે કિંમતોમાં ઘટાડો થયો છે. GST ઘટાડો સ્પષ્ટ હતો, જેમાં ઘણી વસ્તુઓ પર કિંમતોમાં ઘટાડો થયો. GST ઘટાડાથી ટીવી, સ્માર્ટફોન, કાર અને બાઇક પર અસર પડી, પરંતુ રૂપિયામાં સતત ઘટાડાથી આ અસર હવે ઢંકાઈ ગઈ છે.
 

જાન્યુઆરીમાં મોંઘવારી બનશે 'ડાકણ'! AI ખિસ્સા પર વધારશે ભાર, બધું જ થઈ જશે મોંઘુ ! GST રાહત પણ નકામી

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More