આ 4 મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષમાં આપે છે 90% વળતર, તમે આમાંથી કયામાં રોકાણ કર્યું?

Mutual Fund Investment : છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ વળતર આપનારા ટોચના 4 ફંડ્સનું વાર્ષિક વળતર લગભગ 50% કે તેથી વધુ રહ્યું છે. આમાં મિરે એસેટ હેંગસેંગ ટોપ પર છે. જાણો આ 4 મ્યુચ્યુઅલ ફંડ વિશે...

આ 4 મ્યુચ્યુઅલ ફંડ 1 વર્ષમાં આપે છે 90% વળતર, તમે આમાંથી કયામાં રોકાણ કર્યું?

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.