30 સપ્ટેમ્બરની તારીખ કેન્દ્ર સરકારના કર્મચારી માટે મહત્વપૂર્ણ, આજે છે છેલ્લી તક !

Central Govt Employees: તમને જણાવી દઈએ કે આ સિસ્ટમ ઓગસ્ટ 2024 માં શરૂ કરવામાં આવી હતી. આ નિર્ણય કર્મચારીઓના સંગઠનોની માંગ બાદ લેવામાં આવ્યો હતો. 
 
30 સપ્ટેમ્બરની તારીખ કેન્દ્ર સરકારના કર્મચારી માટે મહત્વપૂર્ણ, આજે છે છેલ્લી તક !
Source: Bureau