Budget 2025 : મિડલ ક્લાસ માટે મોટા ખુશખબર, 12 લાખની આવક સુધી નહીં ભરવો પડે ટેક્સ, બજેટની મહત્વની જાહેરાતો જાણો
Union Budget 2025: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું સામાન્ય બજેટ રજુ કર્યું. સામાન્ય જનતાથી લઈને કોર્પોરેટ દુનિયા આ બજેટની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. બજેટની પળેપળની અપડેટ માટે ઝી 24 કલાકના લાઈવ બ્લોગ સાથે જોડાયેલા રહો....
Trending Photos
)
LIVE Blog
સંસદથી લાઈવ.....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














