મહિન્દ્રાનું મોટું પગલું! આ જાપાની કંપનીમાં સંપૂર્ણ હિસ્સો ખરીદવાની તૈયારી, ડીલથી થઈ શકે છે ઉથલપાથલ

Mahindra buy Sumitomo's: મહિન્દ્રા જાપાનીઝ ટ્રેડિંગ કંપની સુમિટોમોઝ કોર્પોરેશનનો SML Isuzuમાં સંપૂર્ણ 44% હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે. આ ડીલની કુલ અંદાજિત કિંમત આશરે રૂ. 2,026 કરોડ આંકવામાં આવી રહી છે. ચાલો તેની વિગતો વિગતવાર જાણીએ.

મહિન્દ્રાનું મોટું પગલું! આ જાપાની કંપનીમાં સંપૂર્ણ હિસ્સો ખરીદવાની તૈયારી, ડીલથી થઈ શકે છે ઉથલપાથલ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More