PM Ujjwala Yojana: 300 રૂપિયા સસ્તા સિલિન્ડર પર મોદી સરકારનો મોટો નિર્ણય, 12060 કરોડ કર્યા મંજૂર

PM Ujjwala Yojana LPG Subsidy: કેન્દ્રીય કેબિનેટે પીએમ ઉજ્જવલા યોજના માટે 12060 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ 10 કરોડથી વધુ લાભાર્થીઓને LPG સિલિન્ડર 300 રૂપિયા સસ્તો મળે છે. તમને જણાવી દઈએ કે આ યોજના વર્ષ 2016 માં શરૂ કરવામાં આવી હતી.

PM Ujjwala Yojana: 300 રૂપિયા સસ્તા સિલિન્ડર પર મોદી સરકારનો મોટો નિર્ણય, 12060 કરોડ કર્યા મંજૂર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More