3 વર્ષમાં 15404% રિટર્ન આપનાર મલ્ટિબેગર સ્ટોકના ધમાકેદાર Q2 પરિણામ, ડબલ થયો નફો, વેચાણમાં 538% નો ઉછાળો, શેરમાં જોવા મળશે એક્શન

Elitecon International Limited એ Q2 FY2026 માં રેકોર્ડ 538% સેલ્સ ગ્રોથ અને 128% નો પ્રોફિટ નોંધ્યો છે. કંપનીએ છ મહિનામાં FY2025 ની આવક પાર કરી લીધી છે અને હવે 50 દેશોમાં વિસ્તાર કરી રહી છે. Golden Cryo જેવી સબ્સિડિયરીની સાથે કંપની  FMCG સેગમેન્ટમાં ઝડપથી પકડ મજબૂત કરી રહી છે.

 3 વર્ષમાં 15404% રિટર્ન આપનાર મલ્ટિબેગર સ્ટોકના ધમાકેદાર Q2 પરિણામ, ડબલ થયો નફો, વેચાણમાં  538% નો ઉછાળો, શેરમાં જોવા મળશે એક્શન

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More