2 વર્ષ બાદ રોકાણકારોને આપશે સારા સમાચાર! 6 મહિનામાં રૂપિયા કર્યા ડબલ, ચર્ચામાં છે 10 રૂપિયાનો સ્ટોક

Multibagger Stock: 6 મહિનામાં રોકાણકારોના રૂપિયા બમણા કરનાર કંપની પ્રો ફિન કેપિટલ સર્વિસિસ લિમિટેડ (Pro Fin Capital Services Ltd)ના શેર આ સમયે ફોકસમાં છે. કંપની એક શેર પર એક શેર બોનસ આપી રહી છે. આ માટે રેકોર્ડ ડેટની જાહેરાત કરવામાં આવવાની છે.

2 વર્ષ બાદ રોકાણકારોને આપશે સારા સમાચાર! 6 મહિનામાં રૂપિયા કર્યા ડબલ, ચર્ચામાં છે 10 રૂપિયાનો સ્ટોક

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More