હવે એક જ જગ્યા પર અપડેટ કરો આધાર, પાન અને ડ્રાઈવિંગ લાઈસન્સ, નહીં લગાવવા પડે ઓફિસોના ચક્કર!

Aadhar Update Center: આ પોર્ટલ દ્વારા લોકો એક જ જગ્યા પર આધાર, PAN, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ વગેરે સહિત તમામ મહત્વપૂર્ણ ઓળખ કાર્ડને અપડેટ કરી શકશે. તેની વિશેષતા એ છે કે અપડેટ પ્રક્રિયા માત્ર ત્રણ કાર્યકારી દિવસોમાં પૂર્ણ થઈ જશે.

હવે એક જ જગ્યા પર અપડેટ કરો આધાર, પાન અને ડ્રાઈવિંગ લાઈસન્સ, નહીં લગાવવા પડે ઓફિસોના ચક્કર!

About the Author

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.