8મા પગાર પંચ પર આવી ગયું નવું અપડેટ, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર

8th pay commission: કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી છે, જે હેઠળ વર્તમાન અને નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાં, પેન્શન અને પગારમાં ફુગાવાના દર અનુસાર સુધારો કરવામાં આવશે.
 

8મા પગાર પંચ પર આવી ગયું નવું અપડેટ, કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More