આ સરકારી કંપની લાવવા જઈ રહી છે IPO ! 4,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે યોજના

Government Company IPO : સરકારી કંપની NLC ઇન્ડિયાનું રિન્યુએબલ એનર્જી યુનિટ NIRL ટૂંક સમયમાં તેનો IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે. કંપની 2026 સુધીમાં SEBIમાં DRHP ફાઇલ કરી શકે છે. તે IPO દ્વારા રૂપિયા 4,000 કરોડ એકત્ર કરશે અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે.

આ સરકારી કંપની લાવવા જઈ રહી છે IPO ! 4,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની છે યોજના

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે. 

Read More