UPમાં 1600 કરોડનું રોકાણ કરશે પતંજલિ ગ્રુપ, હજારો લોકોને મળશે રોજગારી, જાણો વિગતો

Patanjali Group In YEIDA: પતંજલિ ગ્રુપ ઉત્તર પ્રદેશમાં YEIDA વિસ્તારમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે. જેના કારણે 3000 લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. વિગતવાર વાંચો અહેવાલ. 

UPમાં 1600 કરોડનું રોકાણ કરશે પતંજલિ ગ્રુપ, હજારો લોકોને મળશે રોજગારી, જાણો વિગતો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More