ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, સરકારી કર્મચારીઓ માટે જરૂરી સમાચાર

Family Pension New Rules: અત્યાર સુધી CCS નિયમોમાં આવી કોઈ જોગવાઈ નહોતી કે બન્ને માતાપિતાને દર વર્ષે પોતાનું જીવન પ્રમાણપત્રો સબમિટ કરાવવું જરૂરી હોય. આ કારણોસર ઘણા કિસ્સાઓમાં જ્યારે કોઈ એક માતા કે પિતાનું અવસાન થાય છે ત્યારે પણ 75%ના વધેલા દરે કુટુંબ પેન્શન ચાલુ રહેતું હતું.

ફેમિલી પેન્શન પર મોદી સરકારનો નવો આદેશ, સરકારી કર્મચારીઓ માટે જરૂરી સમાચાર

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More