Petrol-Diesel Price: ઘટવા લાગ્યા ક્રૂડ ઓઇલના ભાવ, 71 ડોલરથી પણ ઓછી છે કિંમત, જાણો પેટ્રોલ અને ડીઝલ પર શું છે અપડેટ ?

Petrol-Diesel Price Today:  ભલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, પરંતુ આ પછી સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 
 

Petrol-Diesel Price: ઘટવા લાગ્યા ક્રૂડ ઓઇલના ભાવ, 71 ડોલરથી પણ ઓછી છે કિંમત, જાણો પેટ્રોલ અને ડીઝલ પર શું છે અપડેટ ?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.