તેલ, પેટ્રોલિયમ, ગેસ સહિત આ વસ્તુઓ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ, મોંઘી થશે આ વસ્તુઓ, પેટ્રોલ પર પડશે અસર ?

GST Tax Slab: જો આ દરખાસ્ત લાગુ કરવામાં આવે તો તેલ અને ગેસ ક્ષેત્રમાં કામ કરતી કંપનીઓનો ખર્ચ વધી શકે છે. ખાસ કરીને ખાણકામ સંબંધિત સેવાઓ અને તકનીકી સહાય પૂરી પાડતા વ્યવસાયોને સીધી અસર થશે. કારણ કે ITCનો લાભ ચાલુ રહેશે.

તેલ, પેટ્રોલિયમ, ગેસ સહિત આ વસ્તુઓ પર ટેક્સ વધારવાનો પ્રસ્તાવ, મોંઘી થશે આ વસ્તુઓ, પેટ્રોલ પર પડશે અસર ?

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More