RBI એ બે બેંકોના મર્જરને આપી મંજૂરી, જાણો બેંક ગ્રાહકો પર શું અસર પડશે?

Bank Merger: ભારતીય રિઝર્વ બેંકએ દેશની સૌથી મોટી શહેરી સહકારી બેંકને મર્જરની મંજૂરી આપી છે, ત્યારે બે બેંકના મર્જરથી ગ્રાહકોને શું કરવું તેના પર પણ બેંકે જાણકારી આપી છે, RBI દ્વારા આ બેંકને કેમ મર્જરની મંજૂરી આપી, આ બેંકના મર્જરથી સહકારી બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવશે.

RBI એ બે બેંકોના મર્જરને આપી મંજૂરી, જાણો બેંક ગ્રાહકો પર શું અસર પડશે?
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More