Repo Rate: સતત ત્રણ ઘટાડા બાદ લાગી બ્રેક, RBIની જાહેરાત: આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં

RBI Monetary Policy: રિઝર્વ બેંકે RBI MPC બેઠકના પરિણામો જાહેર કર્યા છે અને ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તેને 5.50% પર સ્થિર રાખવામાં આવ્યો છે.

Repo Rate: સતત ત્રણ ઘટાડા બાદ લાગી બ્રેક, RBIની જાહેરાત: આ વખતે રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More