'5 વર્ષ પછી હોમ અને કાર લોનનો EMI ઘટશે?', RBI એક કે બે દિવસમાં કરી શકે છે મોટી જાહેરાત

RBI REPO Rate: સૌથી મોટા સમાચાર એ છે કે 5 વર્ષ બાદ  હોમ લોન EMI ઘટી શકે છે. ૫ થી ૭ ફેબ્રુઆરી દરમિયાન યોજાનારી MPC બેઠક પર બધાની નજર RBIના નવા ગવર્નર સંજય મલ્હોત્રા પર રહેશે, જે પોલિસી રેટની જાહેરાત કરશે.

'5 વર્ષ પછી હોમ અને કાર લોનનો EMI ઘટશે?', RBI એક કે બે દિવસમાં કરી શકે છે મોટી જાહેરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.