રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધૂમ નફાકારક સફર! ચોથા ક્વાર્ટરમાં 19,407 કરોડનો ચોખ્ખો નફો, ડિવિડન્ડની કરી જાહેરાત

Reliance Industries: મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રૂ. 5.50 ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. આનો અર્થ એ થયો કે રિલાયન્સના શેરધારકોને દરેક શેર માટે રૂ. 5.50 મળશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ધૂમ નફાકારક સફર! ચોથા ક્વાર્ટરમાં 19,407 કરોડનો ચોખ્ખો નફો, ડિવિડન્ડની કરી જાહેરાત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.