SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, 1 મહિનામાં બીજી વખત વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો

Reduced Interest Rate: બેંકની વેબસાઇટ મુજબ SBI એ તમામ મુદત માટે FD દરમાં 20 બેસિસ પોઈન્ટ (bps)નો ઘટાડો કર્યો છે. છેલ્લે જ્યારે 15 એપ્રિલ, 2025 ના રોજ, SBI એ FD પર વ્યાજ ઘટાડ્યું હતું.
 

SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, 1 મહિનામાં બીજી વખત વ્યાજ દરમાં કર્યો આટલો ઘટાડો

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.