આજે ખૂલતા બજારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, તહેવારોમાં બજેટ સુધરશે

Edible Oil Price Hike : તહેવારો પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર. ખાદ્યતેલના ભાવમાં થયો આંશિક ઘટાડો થયો. સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયા પ્રતિ ડબ્બે ઘટાડો

આજે ખૂલતા બજારે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો, તહેવારોમાં બજેટ સુધરશે

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More