Indian Railways સાથે શરૂ કરો આ બિઝનેસ, નાનું રોકાણ ચમકાવી દેશે તમારી કિસ્મત! થશે પૈસાનો વરસાદ

જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ માટે તમારે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ ઓફર IRCTC દરે માટે આ ઓફર લાવ્યું આ ઓફરથી લાખો રૂપિયાની કમાણી શઈ શકશે.

Updated By: Sep 23, 2021, 01:29 PM IST
Indian Railways સાથે શરૂ કરો આ બિઝનેસ, નાનું રોકાણ ચમકાવી દેશે તમારી કિસ્મત! થશે પૈસાનો વરસાદ

નવી દિલ્હીઃ જો તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ માટે તમારે નીચે આપેલા કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. આ ઓફર IRCTC દરે માટે આ ઓફર લાવ્યું આ ઓફરથી લાખો રૂપિયાની કમાણી શઈ શકશે. Earn money with Indian railways: જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમને એક મોટી તક મળી રહી છે. કદાચ જ તમે જાણતા હશો કે  IRCTCથી ટિકિટ બુક કરવા સિવાય કમાણી પણ કરી શકાય છે. રેલવે કમાણી કરવાની આ તક દરેકને આપે છે.

રાતોરાત કરોડપતિ થવું હોય તો 1 રૂપિયાનો સિક્કો અને આ જૂની નોટો જલ્દી શોધી કાઢો! ખુદ RBI એ પણ કહ્યું...

રેલવેની સાથે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી શકો છો. આ માટે, તમારે માત્ર રેલવે ટિકિટ વેચવાની રહેશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ  (IRCTC) રેલ યાત્રા સેવા એજન્ટ (RTSA)ની નિમણૂંક કરે છે. જે એજન્ટ્સ રસ ધરાવતા હોય તેઓ તેમના શહેરમાં ટ્રેનની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકે છે, જેના બદલામાં તેમને કમિશનની સારી રકમ ચૂકવવામાં આવે છે.

RTSA એજન્ટ કોણ હોય છે?
IRCTCના કેટલાક અધિકૃત એજન્ટ્સ (Authorised Agents) ને શહેર-શહેરમાં નિયુક્ત કરવામાં આવે છે. આ દરેક એજન્ટ્સ પોતાના શહેરમાં રહીને જ IRCTC ની વેબસાઈટ પર જઈને ટિકિટને બુક કરી શકે છે. આ માટે તેમને એક અલગથી આઈડી આપવામાં આવે છે. (How to earn Money) ટિકિટ બુકીંગ માટે એજન્ટ્સને કમીશન આપવામાં આવે છે.

Controversial Photos: આ સુંદરીઓની એકદમ આપત્તીજનક તસવીરો સેકન્ડમાં સેકડો લોકોએ જોઈ લીધી!

કેટલો આવે છે ખર્ચ
રેલ ટિકિટ સર્વિસ એજન્ટ  (Rail Travel Service Agent) બનવા માટે તમારે પ્રથમ વખત 20 હજાર રૂપિયા જમા કરાવવાના રહેશે. IRCTC ના નામ પર  ડિમાન્ડ ડ્રાફ્ટ (Demand Draft) બનાવવાનો રહેશે. એજન્ટ રિન્યુઅલ તરીકે દર વર્ષે 5000 ચૂકવવા પડશે.

વ્યવસાય શરૂ કરવા માટે શું જરૂરી છે?
રેલ મુસાફરી સેવા એજન્ટ બનવા માટે ક્લાસ પર્સનલ ડિજિટલ પ્રમાણપત્ર (Class Personal Digital Certificate) લેવામાં આવશે. આ પ્રમાણપત્ર કોઈપણ ભારતીય સર્ટિફાઈન્ગ ઓથોરિટી પાસેથી મળી જશે.

IRCTC એજન્ટને કેટલું કમિશન મળે છે?
IRCTC એજન્ટનું કમિશન નક્કી કરેલું છે. રેલ મુસાફરી સેવા એજન્સી તરીકે કમિશન લઈ શકાય છે. ટિકિટ બુકિંગ દરમિયાન, તમે ગ્રાહકો પાસેથી સ્લીપર ક્લાસ ટિકિટ પર  30 રૂપિયા અને AC ટિકિટ પર 60 રૂપિયા પ્રતિ ટિકિટ કમિશન વસૂલ કરી શકો છો. જે ટિકિટની કિંમતથી વધારાનો ચાર્જ લેવામાં આવશે. આમાં સર્વિસ ટેક્સ અલગ રહેશે.

એજન્ટ બનવા માટે કેવી રીતે અરજી કરવી?

- રેલવેના અધિકૃત એજન્ટ બનવા માટે, તમારે 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરવો પડશે.

- IRCTC ના નામે 20,000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કરવો પડશે.

- IRCTC રજિસ્ટ્રેશન ફોર્મની નકલ કરીને જોડવાની રહેશે.

- ક્લાસ થર્ડ પર્સનલ ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવું પડશે.

- સંબંધિત ઝોનલ રેલવે પાસેથી પણ પત્રો લેવા પડશે.

- પાન કાર્ડ, પાછલા વર્ષોની આવકવેરા રિટર્ન અને એડ્રેસ પ્રૂફ આપવાના રહેશે.

- નોંધણી ફોર્મ ડાઉનલોડ કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

અમદાવાદમાં ક્યાં-ક્યાં ચાલે છે દેહવ્યાપારની દુકાન! સરનામું અને તસવીરો સાથે આ રહ્યાં પુરાવા! હવે પોલીસ શું કરશે?

DySP અને મહિલા કોન્સટેબલ નગ્ન થઈ સ્વિમિંગ પુલમાં માણતા હતા મજા! 2.38 મિનિટના Sex Video એ મચાવ્યો હડકંપ

Video Call રીસીવ કરતા જ યુવતી થઈ જાય છે નગ્ન! જોઈને ભલભલા ભૂલી જાય છે ભાન, તમે ચેતજો નહીં તો લૂંટાઈ જશે તમારી ઈજ્જત!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube