Tata Capital IPO: આવી રહ્યો છે ટાટા ગ્રુપનો સૌથી મોટો આઈપીઓ, જાણો AtoZ વિગત

ટાટા કેપિટલ આ વર્ષે ઓક્ટોબરના પહેલા પખવાડિયામાં તેનો બહુપ્રતિક્ષિત IPO લોન્ચ કરી શકે છે. ટાટા કેપિટલનો આ IPO શેરબજારના ઇતિહાસમાં ચોથો સૌથી મોટો પબ્લિક ઇશ્યૂ હશે. આ પહેલા હ્યુન્ડાઇ (27870 કરોડ), LIC (21000 કરોડ) અને Paytm IPO (18300 કરોડ) જેવા મોટા પબ્લિક ઇશ્યૂ આવી ચૂક્યા છે.

Tata Capital IPO: આવી રહ્યો છે ટાટા ગ્રુપનો સૌથી મોટો આઈપીઓ, જાણો AtoZ વિગત
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More