15 એપ્રિલથી બદલી જશે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય? જાણો IRCTCએ શું કહ્યું

Railway Tatkal Ticket Booking Timings: હાલમાં જ કેટલાક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ દાવો કરવામાં આવ્યો હતો કે, રેલવે 15 એપ્રિલથી તત્કાલ ટિકિટ બુકિંગનો સમયમાં બદલાવ કરી રહ્યું છે.

15 એપ્રિલથી બદલી જશે તત્કાલ ટિકિટ બુકિંગનો સમય? જાણો IRCTCએ શું કહ્યું
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More