કંપનીએ અચાનક બંધ કર્યો પોતાનો બિઝનેસ, શેર વેચવા લાગી લાઈન, 131 પર આવી ગયો ભાવ

Closed Its Business: કંપનીએ જણાવ્યું હતું કે હવે તેના ગ્રાહકો માટે આ સર્વિસ ઉપલબ્ધ રહેશે નહીં. તેણે એમ પણ કહ્યું હતું કે આ નિર્ણયની કંપનીના વ્યવસાય પર નોંધપાત્ર અસર પડશે. 
 

કંપનીએ અચાનક બંધ કર્યો પોતાનો બિઝનેસ, શેર વેચવા લાગી લાઈન, 131 પર આવી ગયો ભાવ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.