Big Prediction: બજારમાં ફરી ઉછાળો આવશે! નિફ્ટીને લઈને એક્સપર્ટની મોટી ભવિષ્યવાણી, આ લેવલે પહોંચશે

Big Prediction: વૈશ્વિક બજારોમાં વધઘટ વચ્ચે, નિફ્ટીને એક્સપર્ટે ભવિષ્યવાણી કરી છે. નાણાકીય સેવા કંપની પીએલ કેપિટલ દ્વારા સોમવારે અને 14 એપ્રિલના રોજ જાહેર કરાયેલા એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. જો કે આ લક્ષ્ય અગાઉના અંદાજ કરતા થોડું ઓછું છે. 
 

Big Prediction: બજારમાં ફરી ઉછાળો આવશે! નિફ્ટીને લઈને એક્સપર્ટની મોટી ભવિષ્યવાણી, આ લેવલે પહોંચશે
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More