IPO માટે લાઇનમાં ઉભી છે અદાણી ગ્રુપની આ કંપનીઓ, જાણો ક્યારે થશે લિસ્ટેડ

Adani Group IPO: આગામી થોડા વર્ષોમાં અદાણી ગ્રુપની ઘણી કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની શક્યતા છે. ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ અદાણી ગ્રુપની કંપનીઓ 2027થી 2031 વચ્ચે લિસ્ટ થઈ શકે છે.

IPO માટે લાઇનમાં ઉભી છે અદાણી ગ્રુપની આ કંપનીઓ, જાણો ક્યારે થશે લિસ્ટેડ

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.