Toll Tax Reduced: સરકારની સામાન્ય જનતાને ભેટ! નેશનલ હાઇવે ટોલમાં 50% સુધી ઘટાડો, હવે મુસાફરી થશે સસ્તી

Toll Tax Reduced: સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપતાં નેશનલ હાઈવે પર ટોલ ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો ખાસ કરીને એવા હાઇવે સેક્શન પર કરવામાં આવ્યો છે, જ્યાં બ્રિજ, ટનલ, ફ્લાયઓવર અથવા એલિવેટેડ સ્ટ્રેચ આવેલા છે.

Toll Tax Reduced: સરકારની સામાન્ય જનતાને ભેટ! નેશનલ હાઇવે ટોલમાં 50% સુધી ઘટાડો, હવે મુસાફરી થશે સસ્તી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.