ગુજરાત સહિત દેશની ફાર્મા કંપનીઓ પર ટ્રમ્પના ટેરિફની નહીં થાય અસર ! કારણ જાણીને તમને નવાઈ લાગશે

Trump Tariff On Pharma Sector: જેનો ડર હતો તે જ થયું. ટ્રમ્પે ભારત સહિત વિશ્વભરના તમામ દેશો પર ટેરિફ બોમ્બ ફેંકી દીધો છે, જેમાં અમેરિકાને દવાઓ વેચવાનો સમાવેશ થાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાન્ડેડ અથવા પેટન્ટ કરાયેલી બધી દવાઓની આયાત પર 100% ટેરિફ લગાવ્યો છે.
 

ગુજરાત સહિત દેશની ફાર્મા કંપનીઓ પર ટ્રમ્પના ટેરિફની નહીં થાય અસર ! કારણ જાણીને તમને નવાઈ લાગશે

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.