1 ઓગસ્ટથી 100 દેશો પર લાગુ થશે ટ્રમ્પનો નવો ટેરિફ, ભારત પર તેની કેટલી અસર પડશે

Trump New Tariffs: યુનાઇટેડ સ્ટેટ્સ 1 ઓગસ્ટ, 2025 થી લગભગ 100 દેશોની આયાત પર આટલો ટેરિફ લગાવશે. અધિકારીઓ આને વૈશ્વિક વેપાર નીતિના વ્યાપક પુનર્ગઠન તરીકે જોઈ રહ્યા છે.
 

1 ઓગસ્ટથી 100 દેશો પર લાગુ થશે ટ્રમ્પનો નવો ટેરિફ, ભારત પર તેની કેટલી અસર પડશે

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.