આ અઠવાડિયે ખુલશે બે કંપનીના IPO, એકનો GMP અત્યારથી દેખાડી રહ્યો છે 30 રૂપિયાનો નફો !


Upcoming IPO: આવતા અઠવાડિયે ફક્ચ બે કંપનીના IPO ખુલવા જઈ રહ્યા છે, જેમાં એક કંપનીનો IPO ગ્રે માર્કેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યી છે અને તે મેઈનબોર્ડનો IPO છે, જ્યારે એક એસએમઈ સેગમેન્ટનો IPO છે, બન્ને કંપનીના આઈપીઓ આ અઠવાડિયે ખુલવા જઈ રહ્યા છે.
 

આ અઠવાડિયે ખુલશે બે કંપનીના IPO, એકનો GMP અત્યારથી દેખાડી રહ્યો છે 30 રૂપિયાનો નફો !

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More