રૂપિયા તૈયાર રાખો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 5 કંપનીઓના IPO, એકનું GMP પહોંચ્યું 160 રૂપિયા

IPO News Updates: પ્રાઈમરી માર્કેટમાં આ અઠવાડિયે પાંચ કંપનીઓના IPO ઓપન થઈ રહ્યા છે. જેમાં 3 કંપનીઓના IPO SME સેગમેન્ટના છે. જ્યારે 2 કંપનીઓના IPO મેઇનબોર્ડના છે.

રૂપિયા તૈયાર રાખો! આ અઠવાડિયે ખુલી રહ્યા છે 5 કંપનીઓના IPO, એકનું GMP પહોંચ્યું 160 રૂપિયા

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More